॥ જયશ્રી રાજેશ્વરી મા ॥
॥ શ્રી ગણેશાય નમઃ ॥
॥ જયશ્રી ગાત્રાળ મા ॥
શુભ વિવાહ
મિતલ સંગે સન્ની
તારીખ
૦૬.૧૨.૨૦૨૬
વાર
રવિવાર
સ્થળ
માંડવી
સં. ૨૦૮૩, કારતક વદ-૧૩
૦૧
આમંત્રણ
સ્નેહી સ્વજન શ્રી
સહર્ષ જણાવવાનું કે અમારા કુળદેવીશ્રી ગાત્રાળ મા અને રાજ રાજેશ્વરી મા ની અસીમ કૃપાથી તથા વડીલોના આશીર્વાદથી...
મુળ ગામ કાઠડા હાલે માંડવી નિવાસી
શ્રી પુષ્પાબેન રામપુરી શિવપુરી ગોસ્વામીની
સુપુત્રી
ચિ.મિતલ
સંગે
માંડવી નિવાસી
અ.સૌ. નંદીનિબેન તથા
શ્રી યોગેશભાઇ જેરામભાઇ ઝાલાના
શ્રી યોગેશભાઇ જેરામભાઇ ઝાલાના
સુપુત્ર
ચિ.સન્ની
સાથે સં. ૨૦૮૩, કારતક વદ-૧૩, તા. ૬-૧૨-૨૬, રવિવારના લગ્નગ્રંથી થી જોડાશે તો આ શુભ પ્રસંગે યોજેલ પ્રસંગોમાં નવદંપતિઓને આશીર્વાદ આપવા પધારી આભારી કરશોજી.
૦૨
માંગલિક પ્રસંગો
સં. ૨૦૮૩, કારતક વદ-૧૩, તા. ૬-૧૨-૨૬, રવિવારના શુભદિને
- ૭.૦૦સવારેસમુર્તા
- ૯.૦૦સવારેગણેશ સ્થાપના
- ૯.૨૫સવારેમાંડવા રોપણ
- ૯.૫૫સવારેગ્રહશાંતિ
- ૧૨.૧૫બપોરેજાન આગમન
- ૧૨.૩૦બપોરેભોજન સમારંભ
- ૨.૧૫બપોરેહસ્તમેળાપ
૦૩
રૂડું મામેરૂ શોભાવશે
- શ્રી કમલગર કેશવગર ગોસ્વામી
- શ્રી પ્રકાશગર કેશવગર ગોસ્વામી
- શ્રી ભરતગર કેશવગર ગોસ્વામી
૦૪
સ્થળ
નિવાસ સ્થાન
શ્રી રામપુરી શિવપુરી ગોસ્વામી
સુભાષ માર્ગ, શાક માર્કેટ પાછળ, માંડવી-કચ્છ.
૦૫
નિમંત્રક
- ગં.સ્વ. લક્ષ્મીબેન શીવપુરી ગોસ્વામી
- શ્રી રામપુરી શિવપુરી ગોસ્વામી
- અર્જુનપુરી રામપુરી ગોસ્વામી
- અ.સૌ. ગીતાબેન અર્જુનપુરી ગોસ્વામી
તથા સમસ્ત ગોસ્વામી પરિવાર